અમીરગઢ, માઉન્ટમાં 4 અને સરૂપગંજમાં 3 ઈંચ વરસાદ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમીરગઢ | અમીરગઢ,માઉન્ટમાં 4, જ્યારે સરૂપગંજમાં 3 અને આબુરોડમાં દોઢ ઈંચ વરસાદ ખાબક્યો હતો. ઉપરવાસમાં ભારે વરસાદના લીધે બનાસનદી પર રાજસ્થાનમાં આવેલો ધનારી ડેમ 3 ફૂટ જેટલો ઓવરફ્લો ચાલી રહ્યો છે. જેને લઇ શુક્રવારની રાત્રે વધુ વરસાદ પડતાં બનાસ નદીમાં ફરી પુર જેવી સ્થિતિ સર્જાઈ છે. નદી પારના ગામો વિખુટા પડી ગયા હતા. આમ ઉપરવાસમાં ભારે વરસાદને લઇ ફરી બનાસકાંઠાના નદી કાંઠાના વિસ્તારમાં પૂર આવવાની સંભાવના છે.

અન્ય સમાચારો પણ છે...