• Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • Amirgarh
  • અમીરગઢ | ગવર્નમેન્ટઆર્ટ્સ કોલેજ, અમીરગઢના એન.એસ.એસ. યુનિટ દ્વારા બનાસકાંઠા જિલ્લાના

અમીરગઢ | ગવર્નમેન્ટઆર્ટ્સ કોલેજ, અમીરગઢના એન.એસ.એસ. યુનિટ દ્વારા બનાસકાંઠા જિલ્લાના

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમીરગઢ | ગવર્નમેન્ટઆર્ટ્સ કોલેજ, અમીરગઢના એન.એસ.એસ. યુનિટ દ્વારા બનાસકાંઠા જિલ્લાના પૂરપિડીતોની સહાય માટે કાંકરેજ તાલુકાના ઓઢા ગામમાં ખાસ સેવાયજ્ઞ શિબિરનું આયોજન કરાયું છે. સાત દિવસ ચાલનાર શિબિરના પ્રથમ દિવસે 8 ઓગષ્ટના રોજ એન.એસ.એસ. સ્વયંસેવકો તથા એમ.એમ.બી. સાર્વજનિક કન્યા વિદ્યાલય, મહેસાણાના સહયોગથી કાંકરેજ તાલુકાના કાટકોર (મોજા), રાઠોડવાસ તથા ઓઢા ગામના અસરગ્રસ્ત પરિવારોને 100 જેટલી કરિયાણાની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.અમીરગઢ કોલેજના આચાર્ય નરેશભાઇ ચૌધરીના માર્ગદર્શન હેઠળ પ્રો. ઓ. નરેન્દ્રભાઇ રાવલ,સ્ટાફ તથા વિદ્યાર્થીઓના સહકારથી શિબિરનું આયોજન કરાયું છે.તસવીર-ભવર મીણા

અન્ય સમાચારો પણ છે...