તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમીરગઢમાં કુપોષિત બાળકોને કપડાં-ખોરાકનું વિતરણ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમીરગઢ : અમીરગઢ રેફરલ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા ડૉ. મીનાબેન પટેલ દ્વારા મંગળવારે અમીરગઢમાં કુપોષિત બાળકોને પોષણ માટે ચાલતા સેન્ટર સી.એમ.ટી.સી.ના 15 જેટલા કુપોષિત બાળકોને કપડાં અને ખોરાકનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તાલુકા હેલ્થ ઓફિસર ડો.ડી.બી.મહેતા, ગામના સરપંચ રાજુભાઈ અગ્રવાલ, પોપટલાલ અગ્રવાલ, ચમનલાલ મોઢ સહિત કર્મચારીગણ હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...