તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Palanpur
 • Amirgarh
 • અમીરગઢ | અમીરગઢનાઇકબાલગઢ ગામે સ્વસ્તિક સ્કુલ દ્વારા સોમવારે 20 માર્ચ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમીરગઢ | અમીરગઢનાઇકબાલગઢ ગામે સ્વસ્તિક સ્કુલ દ્વારા સોમવારે 20 માર્ચ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમીરગઢ | અમીરગઢનાઇકબાલગઢ ગામે સ્વસ્તિક સ્કુલ દ્વારા સોમવારે 20 માર્ચ વિશ્વ ચકલી દિવસે ચકલી બચાવોના નારા સાથે જાહેર માર્ગો પર રેલી કાઢવામાં આવી હતી. અને ગામલોકોની જાગૃતતા માટે તેમજ ચકલીને બચાવવા માટે ઘરમાં માળો, પાણીના કુંડ, ચકલા માટે ચણના પાત્ર મુકવાના સૂત્રો કહેવામાં આવ્યા હતા. પ્રસંગે શાળાનો સ્ટાફ હાજર રહ્યો હતો. તસવીર-ભવરમીણા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો