તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • Amirgarh
  • અમીરગઢ | અમીરગઢનીધરા પર દેવ શ્રી ડુંગરપુરીજી મહારાજે વર્ષો અગાઉ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમીરગઢ | અમીરગઢનીધરા પર દેવ શ્રી ડુંગરપુરીજી મહારાજે વર્ષો અગાઉ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમીરગઢ | અમીરગઢનીધરા પર દેવ શ્રી ડુંગરપુરીજી મહારાજે વર્ષો અગાઉ ફાગણ વદ પાંચમના દીને જીવિત સમાધિ લીધી હતી. જે પરંપરાગત ફાગણ વદ પાંચમના દિને નેજા ચઢાવવામાં આવે છે. જ્યારે આઠમના દિવસે મેળો ભરાય છે. જે સોમવારે પરંપરાગત મેળામાં પાવન ધરા પર શ્રદ્ધાળુ ઉમટી પડ્યા હતા અને પાવન ધરાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

    વધુ વાંચો