આવલ ગામની હાઇસ્કૂલમાં પુસ્તક વિમોચન કરાયું

અમીરગઢ | અમીરગઢ તાલુકાના આવલ ગામમાં આવેલી સૂર્યબા ભામદિરા ઉ.મા.શાળાના આદ્યસ્થાપક સ્વ.ડૉ. રાજીવભાઇ બી.પટેલની 90મી...

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 02:00 AM
Amirgarh - આવલ ગામની હાઇસ્કૂલમાં પુસ્તક વિમોચન કરાયું
અમીરગઢ | અમીરગઢ તાલુકાના આવલ ગામમાં આવેલી સૂર્યબા ભામદિરા ઉ.મા.શાળાના આદ્યસ્થાપક સ્વ.ડૉ. રાજીવભાઇ બી.પટેલની 90મી જન્મજયંતીના પ્રસંગે ડો.રાજીવભાઇ બી. પટેલ રચિત પુસ્તક જીવન આનંદ’, ‘નિજાનંદ,ગીતા જ્ઞાન તેમજ સૂર્યાબા રચિત સાકળિયું પુસ્તક’ નું વિમોચન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આવલ ગામના ઉપ સરપંચ રાજેન્દ્રસિંહ, શાળાના મેનેજિંગ ડાયરેક્ટર ભાસ્કરભાઇ પટેલ સહિત ગામના આગેવાનો અને સ્કૂલનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.

X
Amirgarh - આવલ ગામની હાઇસ્કૂલમાં પુસ્તક વિમોચન કરાયું
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App