અમીરગઢમાં પોલીસે શંકા જતાં કારનો પીછો કરી ઝડપી

અમીરગઢ | અમીરગઢમાં પોલીસને શંકાસ્પદ કાર જણાઈ આવતા પીછો કર્યો હતો. જાહેર બજારમાં ગુરુવારની ઢળતી સાંજે પોલીસ અને...

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 02:00 AM
અમીરગઢમાં પોલીસે શંકા જતાં કારનો પીછો કરી ઝડપી
અમીરગઢ | અમીરગઢમાં પોલીસને શંકાસ્પદ કાર જણાઈ આવતા પીછો કર્યો હતો. જાહેર બજારમાં ગુરુવારની ઢળતી સાંજે પોલીસ અને સ્વીફ્ટ ગાડી વચ્ચે ઝડપ જોવા મળતા લોકોના ટોળે ટોળા ઊમટ્યા હતા. જોકે પોલીસની સતર્કતાથી બે શખ્સોનને કાર સાથે ઝડપીને કાર્યવાહી હાથ ધરી હતી. જોકે આ બનાવ અંગેં પોલીસએ વધુ કંઈ જણાવ્યું ન હતું. તસવીર : ભંવર મીણા

X
અમીરગઢમાં પોલીસે શંકા જતાં કારનો પીછો કરી ઝડપી
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App