તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમીરગઢ સ્કૂલ દ્વારા અટલજીને શ્રદ્ધાંજલિ અપાઇ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમીરગઢ | અમીરગઢ મોડલ તેમજ અન્ય કન્યા નિવાસી શાળાના શિક્ષકો તેમજ બાળકો દ્વારા દેશના પૂર્વ વડાપ્રધાન અટલજીના દુઃખદ નિધન બાદ શનિવારે શોક સાથે બે મિનિટનું મૌન રાખી તેમજ પુષ્પ અને મીણબત્તી પ્રગટાવી અટલજીની દિવ્ય આત્માને ભગવાન શાંતિ આપે તે માટે શ્રધાંજલિ આપવામાં આવી હતી.તસવીર-ભવર મીણા

અન્ય સમાચારો પણ છે...