• Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • Ambaji
  • બનાસકાંઠા જિલ્લાના પૂર્વમાં આવેલી અરવલ્લીની ગિરીકંદરામાં ચોમાસાના વરસાદ બાદ લીલોતરી

બનાસકાંઠા જિલ્લાના પૂર્વમાં આવેલી અરવલ્લીની ગિરીકંદરામાં ચોમાસાના વરસાદ બાદ લીલોતરી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બનાસકાંઠા જિલ્લાના પૂર્વમાં આવેલી અરવલ્લીની ગિરીકંદરામાં ચોમાસાના વરસાદ બાદ લીલોતરી છવાઇ ગઇ છે. અંબાજી જતાં ત્રિશૂળીયાઘાટ ઉપરથી પર્વતની હારમાળાઓ ઉપર નજર કરીએ તો જમીન ઉપર ખેતીના પાકો, આકાશમાં છવાયેલા વાદળો અને દૂરથી દેખાતાં ડુંગરો ઉપર છવાયેલી હરિયાળીથી આંખોને ઠંડક તેમજ હૃદયમાં અપાર આનંદની અનુભૂતિ થાય છે. તસવીર-અંકિતવ્યાસ

અંબાજીની વાદીઓમાં હરિયાળી છવાઇ

અન્ય સમાચારો પણ છે...