તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અંબાજી નજીક ટોલીમાં ભરેલા ઘાસચારામાં આગ લાગ લાગી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંબાજીથીરીંછડી માર્ગ ઉપર મંગળવારે બપોરના સુમારે એક ટ્રેકટરની ટોલીમાં ભરેલા ઘાસચારામાં અગમ્ય કારણોસર આગ લાગી હતી. જેના પગલે ભારે અફડી-તફડી મચી ગઇ હતી. જોકે કોઇ જાનહાની થઇ હતી.

અંબાજીથી રીંછડી માર્ગ ઉપર મંગળવારે બપોરના સુમારે પસાર થઇ રહેલા ટ્રેકટરની ટોલીમાં ભરેલા ઘાસચારામાં અગમ્ય કારણોસર આગ ભભૂકી ઉઠી હતી. અંગેની જાણ થતાંજ ચાલકે ટ્રેકટરને ઉભુ રાખી દીધુ હતું. અને આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. જેની જાણ કરતાં અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના ફાયર ફાયટર સાથે જીતુભાઇ વણજારા સહિત કર્મચારીઓ દોડી ગયા હતા. અને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો.જોકે કોઇ જાનહાનિ થઇ હતી.

અન્ય સમાચારો પણ છે...