• Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • Ambaji
  • બાલિયાસણમાં કંપનીની ઓફિસમાંથી ચોર લોખંડની નાની તિજોરી ઉઠાવી ગયા

બાલિયાસણમાં કંપનીની ઓફિસમાંથી ચોર લોખંડની નાની તિજોરી ઉઠાવી ગયા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા | તાલુકાનાબાલીયાસણ ગામની સીમમાં મેક્કેન કંપનીના કેશિયર અંબાજી દર્શનાર્થે ગયેલ હોઇ અન્ય કર્મચારીએ ફેકટરીનો હિસાબ સંભાળ્યો હતો. શનિવારે રાત્રે અજાણ્યા વ્યક્તિએ ફેકટરીની ઓફિસમાં ઘૂસી રોકડ રૂ 28706 ભરેલ લોખંડની નાની તિજોરી ઉઠાવી ગયા હતા. બનાવની જાણ થતા કંપનીના વહીદ અહેમદ ઇસ્લામ અહેમદખાને લાંઘણજ પોલીસ મથકમાં અજાણયા વ્યક્તિઓ વિરૂધ્ધ ચોરીનો ગુનો નોધાવ્યો હતો. જેની તપાસ હાથ ધરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...