તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આજે ગુરૂ પૂર્ણિમા પર્વની ઉજવણી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોડાસા | શિષ્યનાઅજ્ઞાનનો નાશ કરનાર શિક્ષાગુરૂ, આધ્યાત્મિક ગુરૂ, અને દાર્શનિક વેદાન્ત ગુરૂના મહીમાવંતા ગુરૂપૂર્ણિમા પર્વ આજે શ્રધ્ધા ઉમંગભેર ઉજવાશે.

અષાઢ સુદ પુનમનું પર્વ ગુરૂપૂર્ણિમા પર્વ તરીકે ઉજવાય છે. અજ્ઞાનના અંધકારમાંથી જ્ઞાન રૂપી પ્રકાશમાં લાવનાર ગુરૂ પ્રત્યે ઋણ અદા કરવાના પર્વે શિષ્યો ગુરૂપુજન કરી ધન્યતા અનુભવે છે. મોડાસા પંથકના કૃષ્ણાશ્રમ, બોલુન્દરા, શાલમપુર ખાતેના મોહનરામજી બાવજીના તારાઆશ્રમ, બાયલ ઢાંખરોલ ના પંચદેવ મંદિર,ઇટાડી અંબાજી મંદિર,ગાયત્રી આશ્રમ સરડોઇ, સહિત પ્રસિધ્ધ દેવરાજ ધામે ભક્તોના ઘોડાપુર ઉમટશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો