• Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • Ambaji
  • આબુરોડ અંબાજી ચાર રસ્તા પર ઓવરબ્રિજ પર ગાબડાં પડી જતાં માટીના કટ્ટા પાથર્યો

આબુરોડ-અંબાજી ચાર રસ્તા પર ઓવરબ્રિજ પર ગાબડાં પડી જતાં માટીના કટ્ટા પાથર્યો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમીરગઢ | કંડલાઉદેપુર નેશનલ હાઇવે 27 પર સતત વરસાદના લીધે ઠેર-ઠેર ગાબડાં પડી ગયા છે. આબુરોડ-અંબાજી ચારરસ્તા પર આવેલા ઓવરબ્રિજ પર ગાબડાં પડી ગયા હોઇ સાવચેતીના પગલે હાઇવે પર માટીના કટ્ટા પાથરવામાં આવ્યા છે. પરિણામે વાહન ચાલકોએ પરેશાની વેઠવી પડી રહી છે. તસવીર-ભવરમીણા

અન્ય સમાચારો પણ છે...