તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • Ambaji
  • અંબાજી | ગુજરાતવિધાનસભાના અધ્યક્ષ રમણલાલ વોરા રવિવારે યાત્રાધામ અંબાજી ખાતે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અંબાજી | ગુજરાતવિધાનસભાના અધ્યક્ષ રમણલાલ વોરા રવિવારે યાત્રાધામ અંબાજી ખાતે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંબાજી | ગુજરાતવિધાનસભાના અધ્યક્ષ રમણલાલ વોરા રવિવારે યાત્રાધામ અંબાજી ખાતે આવ્યા હતા. જેમણે મા અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. જેમને મંદિરના ભટ્ટજી મહારાજે આશિર્વચન પાઠવ્યા હતા. દરમિયાન મંદિર પરિસરમાં ટાઇલ્સ પડતાં એક વ્યકિતને સામાન્ય ઇજા થઇ હોવા અંગે કેટલાક લોકોએ રમણલાલ વોરાને રજુઆત કરી હતી.

વિધાનસભાના અધ્યક્ષે મા અંબાના દર્શન કર્યા

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો