ટ્રેકટરની અડેફેટે યાત્રિકનું મોત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંબાજી | અંબાજીનજીક રાણપુર ઘાટીમાં બુધવારે સવારે 11 વાગે વડોદરાનો પદયાત્રી કિશોરભાઇ આર.પઢિયાર (45)ને ટ્રેકટર ચાલકે ટક્કર મારતાં તેમનુ મોત થયું હતું. ઘટનાને પગલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે અંબાજી નજીક રીંછડી ગામે માર્ગ ઉપર રિક્ષા પલટી ખાતાં થી સાત આદિવાસી યુવાનોને વધતી ઓછી ઇજા થઇ હતી. જેમને 108 દ્વારા સારવાર અર્થે ખસેડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...