તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અંબાજી મંદિરમાં ટાઇલ્સ પડતાં એકને વ્યકિતને ઇજા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
યાત્રાધામઅંબાજીમાં રવિવારે મંદિર પાછળ આ‌વેલા ગણપતીજીના મંદિર પાસે ઉપરથી ટાઇલ્સ પડતાં એક વ્યકિતને સામાન્ય ઇજાઓ થ‌વા પામી હતી.જેને સારવાર અર્થે ખસેડાયો હતો. ઘટનાને પગલે દોડધામ મચી ગઈ હતી. જોકે કોઈ મોટી હોનારત થતાં તંત્રએ રાહતનો દમ લીધો હતો.

મંદિરમાંપ્લમ્બરમાં કામ કરતા યુવાનને એટેક આવતાં મોત

મંદિરમાંપ્લમ્બરમાં કામ કરતા રમેશભાઇ આદિવાસીનું શનિવારે હૃદયરોગના હૂમલાથી મોત નિપજ્યું હતું. પીએમ સહિતની કામગીરી હાથ ધરાઈ છે. બનાવને લઈ મંદિર પરિસરમાં ગમગીની છવાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો