તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મેઘરજમાં અંબાજી પગપાળા જતાં માઇભક્તો ઉમટયા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મેઘરજમાં અંબાજી પગપાળા જતાં માઇભક્તો ઉમટયા

મેઘરજમાંદરરોજ એમ.પી.બોર્ડ,રાજસ્થાન, પંચમહાલ, મહીસાગરના માઇભક્તો જયઅંબેના નાદ સાથે પગપાળા પસાર થઇ રહયા છે. મેઘરજ નગરમાં માઇભક્તો માટે અલગ અલગ ત્રણ સ્થળે વિસામા ઉભા કરવામાં આવ્યા છે. જેમાં ભક્તો માટે જમવાની ચા નાસ્તો તેમજ મેડીકલ સુવિધા અને આરામ કરવા માટે પણ ખાસ વ્યવસ્થા વિસામાના આયોજકો દ્વારા કરવામાં આવી છે. તસ્વીર-ક્રિપાલસિંહ ચૌહાણ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો