તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાદરવી મહાકુંભ શરૂ થવાને હવે જાણે ઘડીઓ ગણાઇ રહી છે.

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાદરવી મહાકુંભ શરૂ થવાને હવે જાણે ઘડીઓ ગણાઇ રહી છે. ત્યારે દૂર-દૂરના અંતરેથી પદયાત્રી સંઘોએ મા અંબાના ઘામ તરફ પ્રયાણ કરી દીધુ છે.33 વર્ષથી સતત પદયાત્રીઓ આવતા નડિયાદી સંઘના 250 જેટલા શ્રદ્ધાળુઓ પદયાત્રી કરતા આજે બપોરે અંબાજીથી દુર્ગમ ત્રિશુળીયા ઘાટ પસાર કર્યો હતો. સંઘના સંઘવી સનતભાઇ પંડ્યાના જણાવ્યા મુજબ મેળા દરમિયાન વાહનોની અવનજાવન ઉપર પ્રતિબંધના કારણે યાત્રિકોને મુશ્કેલી ઉભી થાય છે. માટે થઇ ને છેલ્લી બે વર્ષથી મેળા પૂર્વેજ આરંભે માતાજીને ધ્વજારોહણ કરીએ છીએ. તસવીર- ભાસ્કર

નડિયાદના સંઘનું અંબાજીની ઘાટીમાં આગમન

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો