તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વીસાયંત્રની પૂજા થાય છે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વીસાયંત્રની પૂજા થાય છે

અંબાજીમંદિરમાં માતાજીની મૂર્તિ નથી, પરંતુ વીસાયંત્રની પૂજા કરાય છે. વીસાયંત્રના શણગારને મુગટ તથા ચુંદડી સાથે રીતે ગોઠવવામાં આવે છે કે તે સવારી પર આરુઢ માતાજીની મૂર્તિ હોવાનો ભાસ થાય છે. યંત્ર શુદ્ર સોનામાંથી બનાવાયું છે. રોજ સિંહ, વાઘ, હાથી, નંદી, ઐરાવત, ગરુડ સાથે વિવિધ ઉંમર અનુસાર શણગાર કરાય છે. માતાજીના યંત્રના સ્થાનમાં આંખથી જોવાનો નિષેધ હોવાથી પૂજારી પણ આંખે પાટા બાંધીને પજા કરે છે. યંત્ર કલ્પવૃક્ષ સમાન ગણાય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો