તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિસનગરમાં ક્રેઇનની ટક્કરથી ત્રણ ઘાયલ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિસનગર | મહેસાણાનાઅવધુત રો-હાઉસમાં રહેતા પંચાલ ગીતાબેન તેમના પતિ હસમુખભાઇ અને દિકરા પાર્થ સાથે એક્ટીવા નં. જી.જે.2.સી.કે.4140 લઇ વિસનગર થઇ પસાર થતાં અંબાજી પગપાળા સંઘોના દર્શન કરવા આવ્યા હતા જ્યાં તેઓ વિસનગરની કાંસા ચોકડી નજીક પસાર થઇ રહ્યા હતા તે દરમિયાન પુરઝડપે આવી રહેલ ક્રેઇન નં. જી.જે.2.બી.જે.241ના ચાલકે ટક્કર મારતાં ત્રણેય નીચે પટકાયા હતા જેમને ઇજાઓ પહોંચતાં વધુ સારવાર અર્થે મહેસાણા સિવીલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે ફરિયાદ નોંધાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...