તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Palanpur
 • Ambaji
 • અરવલ્લીની ગિરિકંદરાઓમાં બિરાજતાં આદ્યશક્તિ મા અંબાના સાનિધ્યમાં ભરાયેલા ભાદરવી પૂનમના

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અરવલ્લીની ગિરિકંદરાઓમાં બિરાજતાં આદ્યશક્તિ મા અંબાના સાનિધ્યમાં ભરાયેલા ભાદરવી પૂનમના

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અરવલ્લીની ગિરિકંદરાઓમાં બિરાજતાં આદ્યશક્તિ મા અંબાના સાનિધ્યમાં ભરાયેલા ભાદરવી પૂનમના લોકમેળામાં ભાગ લેવા ઉત્તર ગુજરાત સહિત રાજ્યના ખૂણે ખૂણેથી ભક્તો પગપાળા માનો રથ લઇને નીકળી પડ્યા છે. સોમવારે ત્રીજા દિવસે અંબાજીને જોડતા માર્ગો પર ઝરણાંની જેમ ભક્તોનો પ્રવાહ આગળ વધી રહ્યો છે. દુર્ગમ ઘાટી હોય કે કંટકીર્ણ માર્ગ... ‘બોલ માડી અંબે, જય જય અંબે...’ના નાદ પડઘાઇ રહ્યા છે. અંબાજીના માર્ગે સાૈથી કઠીન ઢોળાવ ગણાતા ત્રિશૂલિયા ઘાટ પરથી મા અંબાનો રથ લઇને પસાર થતા પદયાત્રીઓના ચહેરા પર ક્યાંક થાક વર્તાતો હતો. તસવીર- તેજસિંહ રાઠોડ

અંબાજીનો ત્રિશૂલિયો ઘાટ, મા અંબાના જય જયકારથી ગૂંજી ઊઠ્યો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો