તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મેળા દરમિયાન બે દિવસમાં 40 હજાર યાત્રિકોએ સારવાર મેળવી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અંબાજી| યાત્રિકોનીઆરંભીની સુવિધા અંગે આરોગ્ય વિભાગ દ્વારા અંબાજી સહિતના જોડતા માર્ગો ઉપર કુલ મળી 40 સારવાર કેન્દ્રો કાર્યરત કરાયા છે. જેમાં 37 મેડીકલ ઓફીસર, 150 થી વધુ આરોગ્ય કર્મચારીઓ, ચાર ટીમો દ્વારા વિવિધ જગ્યાએ પાણીનું કલોરીન જુદાજુદા લોકેશન ઉપર 10 એન્યુઅલની, છેલ્લા પોઇન્ટ સુધી બાર 108 વાન, 2 મેડીકલ એમ્બ્યુલન્સ મુકાઇ છે. જિલ્લા આરોગ્ય અધિકારી એ.એસ.આચાર્યના જણાવ્યા મુજબ બે દિવસમાં 40 હજારથી વધુ યાત્રિકોએ જુદીજુદી જગ્યાએ સારવાર મેળવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો