તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગેસ્ટ હાઉસમાં સામાન્ય રૂમના 4 એસી રૂમના 7 હજાર પડાવાય છે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અંબાજીભાદરવી મેળામાં મા અંબાના દર્શન સહિત દૂર દૂરના અંતરેથી આવતા શ્રદ્ધાળુઓને યાત્રાધામમાં વિરામ કરવાની પણ ખુબજ મહેચ્છા હોય છે. પંરતુ અંબાજી ધામમાં પગ મુકતાં રોકાણ કરવા માટે હોટલો અને ગેસ્ટ હાઉસોમાં કૃત્રિમ અછતની શિકાર બની જાય છે. આણંદથી આવેલા મુકેશભાઇ પટેલના જણાવ્યા મુજબ યાત્રિકોની મજબુરીનો ગેરલાભ હોટલ સંચાલકો ઉઠાવી રહ્યા છે. સામાન્ય રૂમના ત્રણથી ચાર હજાર અને એસી રૂમના સાત હજાર સુધીના ભાવ છે.આ અંગે એકશન પ્લાનમાં હોટલો અને ગેસ્ટ હાઉસોમાં જેની જવાબદારી સુપ્રત કરાયેલ છે એવા મામલતદારના મો.નં.7567008195 નો સંપર્ક કરતાં નંબર ડે.એ.એમ.જી.ચાવડા, જીજીવીસીએલ જામનગર નોસંપર્ક થઇ રહ્યો છે. અન્ય એક બીજો નંબર 9978405206 નો સતત સપર્ક કરતાં અધિકારીઓ ફોન રીસીવ કરવાની તસ્દી લીધી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો