તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભિલોડાના દંપતિને ટ્રકે ટક્કર મારી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હિંમતનગર| બાઇકઉપર અંબાજી દર્શનાર્થે નીકળેલ ભિલોડાના દંપતિને ટ્રકે ટક્કર મારતાં હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સોમવારે સવારે 9 વાગ્યે અંબાજી દર્શનાર્થે બાઇક ઉપર જવા નીકળેલ લક્ષ્મણભાઇ નેડાણ અને તેમની પત્ની જીવનીબેનને ભિલોડા અંબાજી રોડ ઉપર ટ્રકે ટક્કર મારતાં બંને ફંગોળાઇ ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

    વધુ વાંચો