તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહિલાઓ દ્વારા 250 કિલો શ્વાન માટેના લાડુ બનાવાયા

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
શિયાળામાં સેવાભાવી લોકો દ્વારા શ્વાનો માટેના લાડુ બનાવવાનો અનેરો મહિમા છે ત્યારે જિલ્લાના કલોલના આનંદપુરા સઈજ મહિલા મંડળની મહિલાઓ દ્વારા પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ 250 કિલો શ્વાન લાડું બનાવવામાં આવ્યા હતાં અને વિવિધ વિસ્તારમાં જઇને કૂતરાને ખવડાવવામાં આવ્યા હતાં. તસવીર: ધર્મેન્દ્ર જોશી

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

    વધુ વાંચો