તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાબરડેરીની ભરતી પ્રક્રિયામાં ગેરરિતી મામલે બાયડમાં કિસાન સભાનું અાવેદનપત્ર

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અખિલ ભારતીય કિસાન સભા બાયડ દ્વારા સાબરડેરી ભરતીમાં ગેરરિતી બાબતે અાવેદન પત્ર અાપ્યું હતું.

અખિલ ભારતીય કિસાન સભાના બાયડ તાલુકાના અાગેવાનાે દ્વારા ગુરૂવારે સાબરડેરી ભરતીમાં ગેરરિતી બાબતે અાવેદન પત્ર અાપ્યું હતું.જેમાં કિસાન સભા ની માંગ છે કે નવેસરથી ભરતી પ્રક્રિયા કરવા માટે નિવૃત અચિવ તથા કલેક્ટર ની અધ્યક્ષતામાં કરવામાં અાવે તેવી માગણી કરી હતી.જેમાં મોટી સંખ્યામાં કિસાનસભાના આગેવાનો હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...