તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એસ.ટી.ક્રેડિટ સોસાયટીના પ્રમુખ તરીકે કિર્તીભાઈ પટેલની વરણી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડનગર| મહેસાણા એસટી ક્રેડિટ સોસાયટીની તાજેતરમાં મળેલી બેઠકમાં પ્રમુખ તરીકે વડનગર ડેપોના કર્મચારી કિર્તીભાઇ પટેલની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી.તેમની આ વરણીને સૌઅ કર્મચારીઓએ બિરદાવી હતી.જ્યારે સેક્રેટરી તરીકે એ.વી.ચૌહાણ તેમજ ઉપપ્રમુખ તરીકે બી.એસ.ચૌધરીની ફરીથી વરણી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

    વધુ વાંચો