તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખેડબ્રહ્મા : ખેડબ્રહ્મા શહેરના વતની સુમનભાઈ પટેલ વર્ષોથી અમેરિકા સ્થાઇ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખેડબ્રહ્મા : ખેડબ્રહ્મા શહેરના વતની સુમનભાઈ પટેલ વર્ષોથી અમેરિકા સ્થાઇ થયા છે. દર વર્ષે ઉત્તરાયણ નિમિત્તે ઘરે આવી બાળકોને દાન કરતા આવ્યા છે આ વર્ષે તેમને ચાંપલપુર પ્રાથમિક શાળાના બાળકોને સ્વામિનારાયણ મંદિર ખાતે પુરી, શાક, ફરસાણ, દળ ભાતનું ભોજન કરાવ્યું હતું. આ પ્રસંગે તેમનો પરિવાર હાજર રહ્યો હતો. જતિનસુથાર

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

    વધુ વાંચો