તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખેડબ્રહ્માના વિદ્યાર્થીનો એમબીબીએસમાં ઉત્તર દેખાવ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખેડબ્રહ્મા : ખેડબ્રહ્મા શહેરના કનુભાઈ વિરસંગભાઈ પટેલના પુત્ર અપૂર્વ વડોદરા ખાતે એમ.બી.બી.એસ.ના અભ્યાસના છેલ્લા વર્ષમાં લેવાયેલ પરીક્ષામાં ઉત્તમ દેખાવ કરી પાસ થયેલ અને પટેલ સમાજનું અને ખેડબ્રહ્મા શહેરનું ગૌરવ વધારેલ છે. જે બદલ સાબરકાંઠા બેંક ડિરેક્ટર શામળભાઈ પટેલ, ગ્રેવીટી સ્કૂલના ડિરેક્ટર ગોપાલભાઈ પટેલ તથા સરસ્વતી ગ્રૂપ દ્વારા અભિનંદન પાઠવ્યા હતા. તસવીર જતીન સુથાર

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

    વધુ વાંચો