તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખેડબ્રહ્મા : ખેડબ્રહ્મા તાલુકાના લક્ષ્મીપુરા ગામે છેલ્લા 72 વર્ષથી રામનવમીનો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખેડબ્રહ્મા : ખેડબ્રહ્મા તાલુકાના લક્ષ્મીપુરા ગામે છેલ્લા 72 વર્ષથી રામનવમીનો સંત મેળાવડો યોજાય છે. આ વર્ષે 13 અને 14 એપ્રિલના રોજ ગ્રામજનો દ્વારા આયોજન કરવમાં આવ્યું છે. શનિવારના રોજ રાત્રે ભજન સત્સંગનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે રવીવારે સવારે 8 વાગે રામજી બાવજીની પાલખી યાત્રા નીકળશે. જે મુખ્ય માર્ગો પર ફરી સત્સંગ હોલ પાર પહોંચશે જ્યાં પધારેલ સંતો પોતાની સંતવાણી નો લાભ લોકોને આપશે. જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહેશે.

અન્ય સમાચારો પણ છે...