ખારેડા : સરસ્વતી તાલુકાના ખારેડાગામે મહાકાળી માતાના મંદિરેથી પાવાગઢ પગપાળા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખારેડા : સરસ્વતી તાલુકાના ખારેડાગામે મહાકાળી માતાના મંદિરેથી પાવાગઢ પગપાળા યાત્રા સંઘ રવાના કરવામાં આવ્યો હતો. ગામના ૧૫ યુવકોને મંદિર પરિસરમાં મહંત શાંતિપુરી બાપુ કુમકુમ તિલક કરી આર્શીવચન આપીને સંઘ રવાના કર્યો હતો.

આ સંઘમાં સર્વે માઇ ભક્તો મહાકાળી માતાજીની જય બોલાવીને લાંબો પથ કાપતા હતા.

આ સંઘમાં ગામના યુવાનો જોડાયા હતા. અને તેઓ માતાજીની ધજા લઇને જય મા પાવાગઢવાળીની જય બોલતા હતા.આ સંઘ માતાજીના આશિર્વાદ લેવા આતુર બન્યા હતા.જોકે માઇભક્તો આ સંઘ દર વર્ષે યોજાય છે.માઇભક્તો જોડાય છે.

અન્ય સમાચારો પણ છે...