તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખદલપુર પ્રાથમિક શાળાની બાળા દોડમાં પ્રથમ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા : મહેસાણાની એથ્લેટીક્સ કન્યાની સ્પર્ધા સાંકળચંદ યુનિવર્સીટી વિસનગર મુકામે યોજાઈ હતી. તેમાં ખદલપુર પ્રાથમિક શાળા તાલુકો- જોટાણાની બાળા સમગ્ર મહેસાણા જિલ્લામાં અંડર -11 કેટેગરી માં 50 મીટર દોડ માં પ્રથમ નંબર લાવીને શાળા તથા ગામનું નામ રોશન કર્યું છે. શાળાના કોચ સંજયભાઈ પટેલનો આભાર માન્યો હતો. તથા શાળા પરિવારે અભિનંદન પાઠવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...