તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રાંતિજમાં મોડાસાની ઘટનાને લઇ કેન્ડલ માર્ચ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રાંતિજ : મોડાસા તાલુકાની ઘટનાને લઇને ઠેરઠેર આવેદનપત્રો આપવામાં આવી રહ્યાં છે અને તેના હત્યારાઓને ફાંસીની સજા થાય તે માટે અનુસુચિત જાતિના લોકો સહિત દરેક સમાજના લોકો દ્વારા ગુનેગારોને ફાંસીની સજા થાય તે માટે ઠેર ઠેર આવેદનપત્રો પાઠવવામાં આવી રહ્યાં છે. ત્યારે પ્રાંતિજ ખાતે સદભાવના સમિતિ દ્વારા પ્રાંતિજ ભાખરીયા બસસ્ટેન્ડ ખાતે આવેલ સ્વામી વિવેકાનંદના બાવળા પાસે થી ર્ડા. બાબાસાહેબ આંબેડકરના બાવળા સુધી કેન્ડલ માર્ચ રેલીનું આયોજન કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

    વધુ વાંચો