તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખેરાલુ : આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ખેરાલુમાં ઇનામ વિતરણ અને

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ખેરાલુ : આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ખેરાલુમાં ઇનામ વિતરણ અને વાર્ષિકોત્સવ ઊજવાયો હતો. જેમાં શૈક્ષણિક, સાંસ્કૃતિક, રમતગમત, એનસીસી, એનએસએસ સહિતમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર છાત્રોને ટ્રોફી, સર્ટિફીકેટ આપી સન્માન કરાયું હતું.અધ્યક્ષ ઘેમરભાઇ પટેલ,મંત્રી લાલજીભાઇ ચૌધરી તથા કારોબારી સદસ્યો,આચાર્ય કે.બી. પટેલ હાજર રહ્યા હતા.કેળવણી મંડળના પ્રમુખ માનસિંહભાઇ (મોટા) યુએસએથી ઓનલાઇન સંબોધન કર્યું હતું. વિદ્યાર્થીઓએ ડાન્સ, સ્કીટ, માઇમ, સમૂહગીત, સુગમ સંગીત સહિતનાં રંગારંગ કાર્યક્રમો રજૂ કરી મંત્રમુગ્ધ કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો