તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કડી મોટાબાર ગ્રામીણ કડવા પાટીદાર સમાજનું સ્નેહમિલન

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
કડી : કડીના કરણનગર રોડ સ્થિત પાર્ટી પ્લોટ ખાતે કડી શહેર મોટાબાર ગ્રામીણ કડવા પાટીદાર સમાજનો 12મો વાર્ષિક સ્નેહમિલન સમારોહ અને તેજસ્વી છાત્રોનો ઈનામ વિતરણ કાર્યક્રમ રવિવારે કુંડાળ ગામના કડી શહેરમાં વસતા સમાજના પરિવારોના યજમાન પદે યોજાયો હતો. જેમાં ધોરણ 1થી 12 સુધી અભ્યાસ કરતાં 50થી વધુ તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરાયું હતું. મહાનુભાવોએ નારીને સન્માન અને વ્યસન મુક્ત સમાજ બનાવવા હાકલ કરી હતી. જ્યારે ભૂલકાંએ સાંસ્કૃતિક કાર્યક્રમ કર્યો હતો. સમારોહમાં સમાજના પ્રમુખ, ઉપપ્રમુખ નરેન્દ્રભાઈ પટેલ, મંત્રી હર્ષદકુમાર સહિત કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

    વધુ વાંચો