તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કલોલની પ્રા. શાળા નંબર-9ના છાત્રો શિષ્યવૃત્તિની પરીક્ષામાં ઉત્તીર્ણ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

કલોલ ભાસ્કર | રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવેલી પ્રાથમિક શિષ્યવૃત્તિની પરીક્ષા (પીએસઇ)-2019નું પરિણામ તાજેતરમાં પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લામાંથી કુલ-24 વિદ્યાર્થીઓ મેરીટમાં આવ્યા હતા. જેમાંથી કલોલની પ્રાથમિક શાળા નંબર-9ના બે વિદ્યાર્થીઓ વૈશાલી ઠાકોર, સમીત દંતાણી મેરીટમાં આવીને શાળાનું ગૌરવ વધાર્યું હતું. વિદ્યર્થીઓની સિદ્ધી બદલ કલસ્ટર કો-ઓર્ડિનેટર યોગેશભાઇ, શાળાના આચાર્ય પ્રિતીબેન તેમજ વર્ગ શિક્ષક અંજનાબેને અભિનંદન પાઠવ્યા હતા.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો