તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કલોલમાં તસ્કરોએ ચોકીદારો ઉપર કરેલો પથ્થરમારો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સઇજની હદના પંચવટી વિસ્તારના અતુલ્ય બંગ્લોઝમાં ચોરીના ઇરાદે આવેલા શખ્સોએ ચોકીદાર પર પથ્થરમારો કર્યો હતો.

સોમવારે વહેલી પરોઢે 4 વાગે ત્રણ થી ચાર શખ્સો અહીં ઘૂસ્યા હતા. જેમના પર નજર પડતા સિક્યુરીટી ગાર્ડ જગદીશભાઇ અને વસંતભાઇ બુમો પાડી તેમને પકડવા દોડ્યા હતા. તેમને જોઈ તસ્કરોએ પથ્થરમારો કરતા બંનેને ઇજા થઈ હતી. બાદમાં પીસીઆરવાન આવી હતી. જોકે, તસ્કરો ભાગી ગયા હતા. જગદીશભાઇની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

    વધુ વાંચો