તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કલોલ તા. કેળવણી મંડળના મંત્રીને શાલ આપી અભિનંદન પાઠવાયા

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કલોલ | કલોલ તાલુકા કેળવણી મંડળમાં શૈક્ષણિક અને સામાજિક ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ મંડળના ટ્રસ્ટી/ મંત્રી પ્રફુલભાઈ તલસાણીયાને ગુજરાત રાજ્યના રાજ્યપાલ માનનીય એ.પી.કોહલીના હસ્તે ગ્લોરી ઓફ ગુજરાત 2018ના એવૉર્ડથી સન્માનિત કરાયા હતા. વખારીયા કેમ્પસમાં મંડળના હોદ્દેદારો, કારોબારી સભ્યો, શાળા કોલેજના આચાર્ય સહિત હાજર રહી પ્રફુલભાઈને બુકે,શાલ અને મેમેન્ટો આપી અભિનંદન સહ શુભેચ્છાઓ પાઠવી હતી. કાઉન્સિલ ઓફ સોશિયલ વેલ્ફેરનો શિક્ષણ અને સામાજિક ક્ષેત્રે ઉત્કૃષ્ટ એવોર્ડ મેળવનાર પ્રફુલભાઇ તલસાણીયા હજારો વિદ્યાર્થીઓની જ્ઞાન પીપાસા સંતોષવામાં અગ્રેસર રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો