તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કલોલની પ્રા. શાળામાં મતદાન જાગૃતિ તેમજ વાલી મિટિંગ યોજાઈ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કલોલ | કલોલના મામલતદાર કચેરીની સામે આવેલી પ્રાથમિક શાળા નં.4માં મતદાન જાગૃતિ તેમજ વાલી મીટીંગ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ઝોનલ ગીરીશભાઈ પ્રજાપતિ તેમજ ભીખાભાઈ પટેલ અને શાળા નં.4 અને ભારત ગલ્સ હાઇસ્કુલના શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. મોટી સંખ્યામાં ઉપસ્થિત વાલીઓને શાળાના બાળકોએ રમતો થકી મતદાન અંગે જાગૃત કર્યા હતા. ધો.8 પછીના બાળકોનો માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો.

અન્ય સમાચારો પણ છે...