તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કલોલ પાલિકાએ હેલ્થ ચેકઅપ કેમ્પ યોજી મહિલા દિવસ ઉજવ્યો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

કલોલ ભાસ્કર | કલોલ પાલિકાએ વિશ્વ મહિલા દિનની ઉજવણી નિમિત્તેે મહિલા સફાઇ કામદારો માટે હેલ્થ ચેક અપ કેમ્પ યોજ્યો તેમાં પાલિકાના પ્રમુખ લવ બારોટ, ચીફ ઓફિસર મનોજ સોલંકી, એફએસઓ રાજેશ વાઘેલા ઉપસ્થિત રહ્યાં હતા. કાર્યક્રમનું સંચાલન સ્વચ્છ ભારત મિશન ઇન્ચાર્જ આર આર વાઘેલાએ કર્યું હતું.
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

    વધુ વાંચો