કલોલ ખાખરિયા છાસઠ પ્રજાપતિ કેળવણી મંડળ ચોપડા આપશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કલોલ | કલોલ ખાખરિયા પ્રજાપતિ છાસઠ કેળવણી મંડળ દ્વારા રાહત દરે ફુલસ્કેપ ચોપડાનું વિતરણ કરવામાં આવ છે. ચોપડાનું વિતરણ ખાખરીયા છાસઠ પ્રજાપતિ કેળવણી મંડળની ઓફિસ ક્રોબાસ સર્કલ, અંબિકાનગર બસ સ્ટેન્ડ પાસે સાંજે 5:30 થી 8:00 કલાકે રાખવામાં આવશે. પ્રજાપતિ સમાજના દરેક વિદ્યાર્થી મિત્રોએ પરિણામ પત્રકની નકલ સાથે વહેલા તે પહેલાના ધોરણે અચુક જમા કરાવવાના રહેશે.

અન્ય સમાચારો પણ છે...