તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કલોલ ભાસ્કર | કલોલના પંચવટી વિસ્તારમાં આવેલી અંકિત વિદ્યાલયના વિદ્યાર્થીઓ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
કલોલ ભાસ્કર | કલોલના પંચવટી વિસ્તારમાં આવેલી અંકિત વિદ્યાલયના વિદ્યાર્થીઓ દ્વારા સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીઓ દ્વારા રેલી કાઢી વખારીયા સર્કલ આવેલા વિવેકાનંદ ચોક ખાતે વિવેકાંદની પ્રતીમાને પુષ્પહાર ચઢાવી આરતી કરવામાં આવી હતી. આ પ્રસંગે વિદ્યાલયના ઉપપ્રમુખ નિલેષભાઇ પટેલ, સહમંત્રી મફાજી રાજપુત, નિયામક કમલેશભાઇ ગજજર, માધ્યમિકના પ્રધાનાચાર્ય વિજયસિંહ ખેર તથા વિદ્યાલયના આચાર્ય બહેનો અને વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો