કલોલ | કલોલ તાલુકાના આમજા ગામે બાપાની લીમડી વાસમાં આવેલ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કલોલ | કલોલ તાલુકાના આમજા ગામે બાપાની લીમડી વાસમાં આવેલ ગોગા મહારાજ, ચામુંડા માતા, વાલમ સિકોતરમાતા મંદિરે ત્રિ-દિવસીય પાટોત્સવ તેમજ જાતરનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં તા.9મે ને ગુરુવારના રોજ ચામુંડામાતાજીની જાતર તેમજ 10મે ને શુક્રવારના રોજ વાલમ સિકોતરમાતાની જાતર તેમજ તા.11મે ને શનિવારના રોજ ગોગા મહારાજ તથા જહુ માતાજીની જાતર તેમજ પાટોત્સવ અને હવન યોજાયો હતો.

અન્ય સમાચારો પણ છે...