તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કડી ફિઝિયો કોલેજની 5 છાત્રા યુનિ.માં અવ્વલ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કડી : હેમચંદ્વાચાર્ય ઉ.ગુ. યુનિવર્સિટી સંલગ્ન ફિઝિયોથેરાપી અભ્યાસક્રમનું પરિણામ જાહેર કરાયું છે. જેમાં ફાઈનલ વર્ષમાં કડી કોલેજની છાત્રા રૂચા પટેલ 82.66 % સાથે યુનિવર્સિટીમાં પ્રથમ નંબર ઉત્તીર્ણ થઈ છે. તેમજ ભૂમી ધોબી અને સીફા વાયડા 77.66 % સાથે ત્રીજા નંબરે ઉત્તીર્ણ થઈ હતી. જ્યારે ત્રીજા વર્ષમાં જાનવી પંડ્યા 72.6% સાથે યુનિવર્સિટીમાં બીજા ક્રમે અને પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી નૌરીન વૉરા 70 % સાથે યુનિવર્સિટીમાં ત્રીજા નંબરે ઉત્તીર્ણ થઈ છે. જેમને સંસ્થાના મંત્રી નલિનભાઈ શાહ અને આચાર્યે બિરદાવી હતી.

અન્ય સમાચારો પણ છે...