તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કડવા પાટીદાર 42 સમાજ માનવ સેવા સમીતી વાર્ષિક સભા યોજાઇ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કલોલ ભાસ્કર | કડવા પાટીદાર 42 સમાજ માનવ સેવા સમિતી ટ્રસ્ટની વાર્ષિક સામાન્ય સભામાં સંસ્થાના મંત્રી જયંતીભાઇ પટેલે સભાસદોનું સ્વાગત કરી સંસ્થાનો પ્રગતીનો અહેવાલ રજુ કરવા સાથે રાહત દરે ચોપડાનું વિતરણ, મેડીકલ સહાય, વિધવા બહેનોને આર્થિક સહાય કરી હતી. જયંતિભાઇ પટેલ તથા નવીનભાઇ પટેલ હાજર રહ્યાં હતાં.

વિદ્યાપીઠ, રાંધેજાના વિદ્યાર્થીઓ ગીર ગાય ગૌશાળાની મુલાકાતે
ગાંધીનગર ભાસ્કર | ગુજરાત વિદ્યાપીઠ, ગ્રામ સેવા મહાવિદ્યાલય રાંધેજાના વિદ્યાર્થીઓએ બંસી ગીર ગાય ગૌશાળાની મુલાકાત પ્રા. રમેશભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ લઇને ઉછેર પદ્ધતિ, દુધ ઉત્પાદ્દનની માહિતી મેળવી હતી.

અન્ય સમાચારો પણ છે...