તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તિરૂપતિ ઋષિવનમાં જીતુભાઇનો શુભેચ્છા સમારોહ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિસનગર : શહેરના ગ્રીન એમ્બેસીડર જીતુભાઇ પટેલને માનવ કલ્યાણ, પર્યાવરણ જાગૃતિ સહિતના સેવાકાર્યો બદલ અમેરિકા કેલિફોર્નિયા યુનિવર્સિટી દ્વારા પીએચડીની પદવી એનાયત કરાતાં તિરૂપતિ ફાઉન્ડેશન દ્વારા તેમનું સન્માન કરાયું હતું. જેમાં સાબરકાંઠા કલેક્ટર જે.બી. પટેલ, ભાજપના કે.સી.પટેલ, કેળવણીકાર ભરતભાઇ રાવ, ભરતભાઇ ત્રિવેદી, નિલેશભાઇ રાજગોર સહિત હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

    વધુ વાંચો