તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જનસેવા સ્કૂલના બાળકો રાજસ્થાન પ્રવાસે નીકળ્યા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મઉ | ભિલોડાની જનસેવા અંગ્રેજી અને ગુજરાતી મિડીયમ સ્કૂલના 120 થી વધુ બાળકો રાજસ્થાન, ઉદેપુર, કેશરીયાજી, શ્રીનાથજી સહિતના સ્થળોની બે દિવસ મુલાકાત લઈ શૈક્ષણિક માહિતી મેળવશે. આ પ્રવાસને જનસેવા સંઘના પ્રમુખ ગીરીશભાઈ ઉપાધ્યાય, રોહિતભાઈ ત્રિવેદી, બિનતાબેન ત્રિવેદી, ભરતભાઈ ત્રિવેદી, હર્ષદભાઈ ત્રિવેદી, બી.એસ.ઝાલા, સુમિત્રાબેન સહિતે લીલી ઝંડી આપી લકઝરી બસોને રવાના કરી હતી. પ્રવાસનું સંચાલન સતિષભાઈ જોશીએ કર્યું છે. તસવીર-એચ.કે.સોની

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો