તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાપાવાડાથી ઇડર ટાવર સુધી જનજાગૃતિ રેલી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કુકડીયા | ઇડર તાલુકાના નિવૃત ફોજી જવાનો દ્વારા સાપાવાડા ગામ થી ઇડર ટાવર સુધી જનજાગૃતિ રેલીનું અાયોજન કરવામાં અાવ્યુ હતું. જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો અને નિવૃત જવાનો જોડાયા હતા તથા પુલવામાં શહીદ થયેલા જવાનોની અાત્માની શાંતિ માટે પ્રાર્થના કરવામાં અાવી હતી અને તેમના પરિવારને ભગવાન સહન કરવાની શક્તિ અાપે તેવી પ્રાર્થના કરવામાં અાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

    વધુ વાંચો