તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મક્તુપુર દૂધ મંડળીના વહીવટમાં ગોટાળા અંગે રજુઆત

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

મહેસાણા : ઊંઝા તાલુકાના મક્તુપુરની દૂધ મંડળીના વહીવટમાં થયેલા કથિત ગોટાળાની તપાસ કરવા અંગે બુધવારે ગામના કેટલાક રહીશોએ કલેકટર કચેરીમાં લેખિત રજુઆત કરી હતી.ગ્રાહકોને દૂધ ભરાવેલ હોવા છતાં પગાર મળતો ન હોવાનો આક્ષેપ કરીને યોગ્ય અધિકારી દ્વારા તપાસ કરાવા જયેશકુમાર પટેલ, સીતારામ પટેલ વગેરેએ રજુઆત કરી હતી.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો