તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવભરી પરિસ્થિતિને લઈ સરહદી વિસ્તારોમાં સઘન વાહન

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવભરી પરિસ્થિતિને લઈ સરહદી વિસ્તારોમાં સઘન વાહન ચેકિંગ હાથ ધરાયું છે.જેના પગલે અંબાજી નજીક ગુજરાત-રાજસ્થાનની સરહદ પર પોલીસ ચેકપોસ્ટ ઉપર પોલીસનો જાપ્તો ગોઠવી દેવામાં આવ્યો છે.અને પોલીસ દ્વારા વાહનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.

યાત્રાધામ અંબાજી ઝેડ કેટેગરીની સુરક્ષા ધરાવતું મંદિર છે અને આ મંદિર ગુજરાત રાજસ્થાનની સરહદ પર આવેલું હોવાથી અંબાજીમાં પણ સુરક્ષા સઘન કરવામાં આવી છે. ગુજરાત-રાજસ્થાનની સરહદ પર પોલીસ ચેકપોસ્ટ ઉપર પોલીસનો જાપ્તો ગોઠવી દેવામાં આવ્યો છે અને સમગ્ર સુરક્ષા ઉપર સીસીટીવી કેમેરા નજર રાખી રહ્યા છે. રાજસ્થાન તરફથી વાહનોને તપાસીને ગુજરાતમાં આવવા દેવામાં આવી રહ્યા છે. પોલીસકર્મીઓમાં પણ વધારો કર્યા હોવાનું પી.આઈ.કે.એસ.ચૌધરી જણાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો